Sunday, February 23, 2014


26/02/2014...........JAYHIND Daily 



માત્રુભાષા દિન નિમિત્તે બાળકો સમક્ષ બોલતી વખતે આ કવિતા મદદે આવી....જય શ્રી ક્રુષ્ણ.

એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે.
ચોખા ને મગના બે દાણા હતા ને? હવે ચાંચમાંથી એ પણ છીનવાઈ ગયા છે.
કોમ્પ્યુટર, મોબાઈલ, ટીવી, છે સોંઘા પણ એની રંધાય નહીં ખીચડી
ચકી ને ચકાના જીવન પર ત્રાટકી છે મોંઘવારી નામે એક વીજળી,
ફાઈવસ્ટાર મોલના ફાલેલા જંગલમાં નાનકડા સપના ખોવાઈ ગયા છે,
એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે.
મીનરલ વૉટરથી તો સસ્તા છે આંસૂ, ને મીઠી પણ લાગશે રસોઈ,
ખાંડ માટે ટળવળતી કીડીની પાસે જઈ આટલું તો સમજાવો કોઈ,
લાગે છે શેરડીના આખ્ખાયે વાઢને લુચ્ચા શિયાળીયા ખાઈ ગયા છે.
એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે.
ચકી ને ચકો ક્યે જુઓ સાહેબ હવે બોલાતું કેમ નથી, ચીં ચીં?
એવું તે શું છે આ કંઠમાં તે લાગે છે મારે છે ડંખ જેમ વીંછી,
એક્સરેમાં જોઈ અને ડૉક્ટર બોલ્યા કે ઘણા ડૂમા ગળામાં અટવાઈ ગયા છે.
એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે.
-
કૃષ્ણ દવે

Friday, February 21, 2014

લાગણીઓનું અભયારણ્ય
લાગણીઓનું અભયારણ્ય
પરિણામ નબળું આવવાથી વિધ્યાર્થીએ આત્મહત્યા કરી.પત્ની પિયર જતાં પતિએ ગળે ફાંસો ખાધો.મમ્મીએ લેશન કરવાનું કહેતાં-લાગી આવતાં દીકરીએ વખ ઘોળ્યું. છાપાઓ આવાં સમાચારોથી ઉભરાય છે.ક્યાંક કોઇનો ‘ઇગો’ હર્ટ થાય છે, તો ક્યાંક કોઇની લાગણી ઘવાય છે. આજે કોઇ કંઇ બોલે ને કોઇકની લાગણી દુભાય. કોઇ નિવેદન કરે અને કોઇક સમુદાયની લાગણી ઘવાય. માત્રસમાજ કે રાજકારણ જ નહિ, મિત્રોની લાગણીને પણ ઠેસ પહોંચતી હોયછે. લાગણીઓને કંઇ રીતે સાચવવી? આ લાગણીઓ સાચવવાનું કોઇ અભયારણ્ય ખરું? અભયારણ્યમાં પ્રાણીઓ જે રીતે મુક્ત બનીને હરી ફરી શકે છે,એ રીતે લાગણી દુભાયા વગરની રહી શકે?એક એવો વિસ્તાર કે જ્યાં લાગણીને ઠેસ જ  ન પહોંચે.? એક એવી જગ્યા જ્યાં લાગણી ઘવાવાના કોઇ ચાંસીસ જ ન હોય!! એવા લાગણીઓના અભયારણ્યની કલ્પના થઇ શકે?
અરે છગન, મગન, ઓ સુરેશ, ઓ મહેશ, અરે ટીના, બીના, બધા અહિં આવો, આપણે સાથે મળીને લાગણીઓનું એક અભયારણ્ય બનાવીએ......!
અને હજી આજે પણ
લાગણીઓને ઠેસ પહોંચે છે,
લાગણીઓ ઘવાય છે, દુભાય છે,
કારણ
હજી સુધી અભયારણ્ય બનાવવાનું કામ પૂરું થયું નથી........!!!!!    

.........ડો.સંતોષ દેવકર           

Monday, February 17, 2014

મેઘધનુષ તા.૧૬/૦૨/૨૦૧૪ જયહિન્દ રવિવાર ની પુર્તિ મા પ્રકાશિત.........

Thursday, February 13, 2014

Þwðk ðøkoLku Ãkezíkk {wÏÞ çku «&™ku fÞk ?

{khku
yu MktÃkqýo rðïkMk
Au fu
sL{Úke çkk¤f ¾hkçk LkÚke nkuíkwt
çkk¤f sL{u íku Ãknu÷kt
yLku ÃkAeÚke Ãký
{kçkkÃkku
íkuLkk rðfkMkfk¤{kt
Mkkhe heíku ðíkoþu íkku
Mð¼kðÚkes çkk¤f Ãký
MkíÞ yLku y®nMkkLkk
Ä{oLkwt Ãkk÷Lk fhþu.
sÞkhÚke {U yk ðkík
òýe íÞkhÚke s
{khkt SðLk{kt
Äehu Äehu Ãký
MÃk»x VuhVkh fhðk {ktzÞku.
nwt Mkk[u s ÃkqhuÃkqhe
Lk{úíkkÚke yuLkku Mkkûke ÚkE þfwt Awt
fu sux÷u ytþu {khk SðLk{kt
{U rð[kh, ðkýe yLku fkÞo{kt
«u{ «økx fÞkuo Au
íkux÷u ytþu {U
“Lk Mk{S þfkÞ yuðe”
    þktrík yLkw¼ðe Au.   
...... (yu{. fu. økktÄe)
            {nkí{k økktÄeLkk yk ÷¾ký ÃkhÚke økwshkíkLkku Þwðk ðøko ½ýw çkÄw þe¾e þfu yLku Mk{S þfu íku{ Au. Þwðk ðøkoLkk yLkuf «&™ku nkuÞ Au. ½ýkt «&™kuLkk sðkçkku íkuyku òíku {u¤ðe ÷uíkkt nkuÞ Aíkkt fux÷ktf «&™ku Lkk Mktíkku»kfkhf sðkçkku Lk {¤ðkLku fkhýu {qtÍðý yLkw¼ðu Au. «&™ku yuðk nkuÞ Au fu fkuE ÃkwMíkf, økkEz fu yÃkurûkík{kt {¤e Lk þfu. MkeÄu MkeÄk sðkçkku ÃkwMíkfku{ktÚke þkuÄeLku økku¾eLku Ãkheûkk{kt ÷¾e Lkk¾ðk {kxu ykÃkýu xuðkÞk Au. Ãkhtíkw sÞkhu MkeÄku sðkçk Lk {¤u íÞkhu {qtÍðý yLkw¼ðkÞ Au.
            {nkÃkwÁ»kkuLkk SðLk [rhºkku, íku{Lkwt SðLk yLku fðLk íku{ýu fhu÷k Mkt½»kkuo yLku yLkw¼ðu÷e {w~fu÷eyku Úkfe ykÃkýk «&™kuLkk sðkçkku ykÃke þfðk {kxu Mk{Úko nkuÞ Au. ‘MkV¤íkk ®sËøkeLke nMík hu¾k{kt LkÚke nkuíke’ yu Wrfík {wsçk MkV¤íkk {u¤ðu÷ ÔÞrfík yLkuf Mkt½»kkuo{ktÚke ÃkMkkh ÚkÞu÷e nkuÞ Au.yLkw¼ðLkwt ¼kÚkwt yuLke ÃkkMku nkuÞ Au. ÞwðkLkkuLku Ãksðíkkt yLkuf «&™ku Ãkife {wÏÞ çku «&™ku ¾wçk {kuxk yLku {n¥ðLkk ÷køku Au. suLkk sðkçkku ÃkwMíkfku{kt szíkk LkÚke. fku÷us Ãkwhe Úkðk ykðe Ãký yk «fkhLkk «&™ku ðkt[ðk{kt ykÔÞk LkÚke.
«&™ : øk{u íkuðe {w~fu÷eyku{kt Ãký ¾wþ hnuðkLke [kðe fE ?
            Mðk{e rððufkLktËSLkku þçËMknðkMk {kýíkk rLkr¾÷uïhkLktËS ðzkuËhk{kt ÞwðkLkkuLku Mðk{eSLkwt MkktrLkæÞ yLkw¼ððkLkk {kuxk ÃkkÞu fkÞo¢{ku Þkusu Au.
            {w~fu÷eyku ðå[u ¾wþ hnuðk {kxu çku ðkíkku ÞkË hk¾ðk suðe Au.
            1.        {w~fu÷eyku SðLk{kt ykðþu s.
            h.         fkuE Ãký {w~fu÷e xfíke LkÚke.
            Ãkw÷Lke Lke[u su{ Ãkkýe ÃkMkkh Úkðk {kxu s nkuÞ Au íku{ {w~fu÷eyku ÃkMkkh Úkðk {kxu [k÷e sðk {kxu s ykðíke nkuÞ Au. íku ¼q÷ðwt Lk òuEyu. Þwðk ËkuMíkku yu yk {wÿk÷u¾ nt{uþk Lksh Mk{ûk hnu íku heíku íkuLke økkuXðýe fhðe òuEyu fu This too shall pass (yk Mk{Þ Ãký [kÕÞku sþu)
            rððufkLktËS fnu Au, Mkw¾ yLku Ëw:¾ yuf s rMkffkLkk çku ÃkkMkkt Au. Mkw¾ sÞkhu {Lkw»Þ ÃkkMku ykðu Au íÞkhu Ëw:¾Lkku  {wfwx ÃknuheLku ykðu Au.
            yuðe s heíku {w~fu÷eyku SðLk{kt ykðu íÞkhu íkuLke ÃkkA¤ ¼rð»ÞLke íkfku hnu÷e Au. yuðwt rð[khðkÚke {w~fu÷eykuLkku Mkk{Lkku nMkíkk {kuZu fhe þfkÞ Au. ¾hu¾h íkku økeíkk{kt ¼økðkLk f]»ýyu ÂMÚkík«¿kLkkt ÷ûkýku fnÞk Au. yu SðLk{kt ÷kððkÚke Ëw:¾ hnuþu Lkrn yÚkðk Ëw:¾Úke rð[r÷ík Úkðkþu Lkrn.
            fkuuEfu MkhMk fnÞwt Au :
            fkuE íkLk Ëw:¾e, fkuE {Lk Ëw:¾e
            fkuE ÄLk nuíkw hník WËkMk
            Úkkuzu Úkkuzu Mkçk Ëw:¾e, Mkw¾e hk{fk ËkMk.
ÞwðkLkkuLkku çkeòu «&™ yu Au fu : ÷½wíkkøkútrÚk fuðe heíku Ëqh fhe þfkÞ ?
            ÞwðkLk òíku s fux÷ef {ÞkoËkyku Lkffe fhe ÷uíkku nkuÞ Au. òýu Ãkkuíku yuf ÷e{exuz ftÃkLke Lk nkuÞ !  {khkÚke yk Lk ÚkkÞ. nwt yk{ Lk fhe þfwt. íku{ Lk fhe þfwt. nwt yþrfík{kLk Awt. yk fk{ {kxu nwt ÷kÞf LkÚke. {khe ÃkkMku þrfík LkÚke. {khe ÃkkMku ykðzík LkÚke. {khe ÃkkMku fkuE ûk{íkk fu fkiþÕÞ LkÚke. ðøkuhu ðøkuhu suðe yLkuf {ÞkoËkykuLku {Lk{kt XMkkðe Ëu Au. ‘nwt Lk®n fhe þfwt.’ suðwt Lkfkhkí{f ðkfÞÚke Ãkezkíkku nkuÞ Au. ykÄwrLkf {Lkkuði¿kkrLkf {ík «{kýu rðÄkÞf ð÷ý (Positive Attitude) fu¤ððkÚke yLku Lkfkhkí{f ð÷ý (Negative Attitude) Ëqh fhðkÚke {Lk{kt ykí{©æÄk òøk]ík ÚkkÞ Au. ©æÄk òøkðkÚke y©æÄk Ëqh ÚkkÞ Au. ÷½wíkkøkútrÚk Ëqh ÚkkÞ Au. [tLÿ Mkku¤u f¤kyu ¾e÷u÷ku nkuÞ íÞkhu íkuLkku ykLktË {kýLkkhk Au. sÞkhu yk s [tLÿ{kt fk¤ku zk½ òuLkkhk Ãký Au. yzÄku ø÷kMk ¼hu÷ku fnuLkkhk ÷kufku Au yLku yzÄku ø÷kMk ¾k÷e fnuLkkhk ÷kufkuLke MktÏÞk Ãký yMktÏÞ Au.
            Ëhuf ÔÞrfík{kt MkËTøkwýku yLku Ëwøkwoýku nkuÞ Au s. Ëhuf ÔÞrfík{kt fkuELku fkuE «fkhLke ÞkuøÞíkk nkuÞ Au s. Ëhuf ÔÞrfíkLkk [krhºÞLkk s{k ÃkkMkk nkuÞ Au s. hkík rËðMk rLk»V¤íkkLkku yLku Ëwçko¤íkkLkku rð[kh fhíkkt hnuðkÚke yÞkuøÞíkk yLku ËwøkwoýkuLkk rð[kh fhíkk hnuðkÚke ÷½wíkkøkútÚke ykðe òÞ Au. yk økútrÚk Ëqh fhðk {kxu yk «r¢ÞkLku ŸÄe rËþk{kt ðk¤ðe Ãkzu.
            hkík rËðMk {øksLku rðÄkÞf rð[khkuÚke þrfíkËkÞe rð[khkuÚke ¼he Ëuðwt Ãkzu. ykÃkýk MkËTøkwýku yLku ykÃkýe ÞkuøÞíkkykuLku ÞkË hk¾ðk Ãkzu. MkËTøkwýkuLke ÞkËe çkLkkðe hkus yufðkh ðkt[e sðe. nfkhkí{f rð[khku fhðkÚke ykí{©æÄk «çk¤ çkLkþu. SðLk WÒkík ÚkkÞ íkuðk ÃkwMíkfkuLkwt ðkt[Lk fhku. nt{uþk nwt fhe þfeþ yk ðkíkLku Ëkunhkðíkk hnku. yk fkÞo {khkÚke s ÚkE þfþu. {khk rMkðkÞ fkuE fhe þfþu Lkrn. suðk rðÄkLkku ykí{rðïkMk ðÄkhþu.
            Lkkuçk÷ ÃkwhMfkh rðsuíkk £uL[ {Lke»ke hku{kt hku÷kt yu fnu÷wt fu Mðk{e rððufkLktËLkkt økútÚkku ðkt[ðkÚke ík{u SðLk{kt nfkhkí{f çkLke þfku Aku fkhý íku{Lkk{kt çkÄwt s rðÄkÞf Au.
            ÞwðkLkku òu yk çku {kuxk «&™ku Ëqh fhe þfþu íkku ÃkAe SðLk{kt ykðíkkt yLÞ «&™ku íku{Lku LkkLkk yLku Mknu÷k ÷køkþu íku{kt shkÞ yríkþÞkurfík LkÚke.
                                                            r{Mkhe

A champion
is
afraid of
losing
Everyone else is
afraid of winning.
                                                    -Billie Jean King


                                                            (sms-Dr.sanjay  vedia.)    

Dr sntosh Devkar (Mehgdhanush): લાગણીઓનું અભયારણ્ય.................... પરિણામ નબળુ...

Dr sntosh Devkar (Mehgdhanush): લાગણીઓનું અભયારણ્ય.................... પરિણામ નબળુ...: લાગણીઓનું અભયારણ્ય.................. . .  પરિણામ નબળું આવવાથી વિધ્યાર્થીએ આત્મહત્યા કરી.પત્ની પિયર જતાં પતિએ ગળે ફાંસો ખાધો.મમ્મીએ લેશન કરવ...

લાગણીઓનું અભયારણ્ય...



પરિણામ નબળું આવવાથી વિધ્યાર્થીએ આત્મહત્યા કરી.પત્ની પિયર જતાં પતિએ ગળે ફાંસો ખાધો.મમ્મીએ લેશન કરવાનું કહેતાં-લાગી આવતાં દીકરીએ વખ ઘોળ્યું. છાપાઓ આવાં સમાચારોથી ઉભરાય છે.ક્યાંક કોઇનો ‘ઇગો’ હર્ટ થાય છે, તો ક્યાંક કોઇની લાગણી ઘવાય છે. આજે કોઇ કંઇ બોલે ને કોઇકની લાગણી દુભાય. કોઇ નિવેદન કરે અને કોઇક સમુદાયની લાગણી ઘવાય. માત્રસમાજ કે રાજકારણ જ નહિ, મિત્રોની લાગણીને પણ ઠેસ પહોંચતી હોયછે. લાગણીઓને કંઇ રીતે સાચવવી? આ લાગણીઓ સાચવવાનું કોઇ અભયારણ્ય ખરું? અભયારણ્યમાં પ્રાણીઓ જે રીતે મુક્ત બનીને હરી ફરી શકે છે,એ રીતે લાગણી દુભાયા વગરની રહી શકે?એક એવો વિસ્તાર કે જ્યાં લાગણીને ઠેસ જ ન પહોંચે.? એક એવી જગ્યા જ્યાં લાગણી ઘવાવાના કોઇ ચાંસીસ જ ન હોય!! એવા લાગણીઓના અભયારણ્યની કલ્પના થઇ શકે?
“ અરે છગન, મગન, ઓ સુરેશ, ઓ મહેશ, અરે ટીના, બીના, બધા અહિં આવો, આપણે સાથે મળીને લાગણીઓનું એક અભયારણ્ય બનાવીએ......! અને હજી આજે પણ
લાગણીઓને ઠેસ પહોંચે છે,
લાગણીઓ ઘવાય છે, દુભાય છે,
કારણ
હજી સુધી અભયારણ્ય બનાવવાનું કામ પૂરું થયું નથી........!!!!! ”
.........ડો.સંતોષ દેવકર

વેલેંટાઇન ડે ને આ રીતે ઉજવીએ.......