Sunday, July 13, 2014
Dr sntosh Devkar (Meghdhanush)
Posted by
Dr sntosh Devkar (Meghdhanush) Columnist in 'JAYHIND' Daily Sunday Meghdhanush
at
5:00 AM
No comments:

Saturday, July 12, 2014
હર શખ્સ
દૌડતા હૈ ભીડકી
તરફ
ઔર યે ભી ચાહતા હૈ
કી ઉસે રાસ્તામીલે.
‘’ આ જગતમાં
એકલા
સુખી માણસ જેટલું
દુ:ખી કોઈ નથી
અને
બે
દુ:ખી માણસ જેટલું
સુખી કોઈ નથી. ‘’
સમયની સાથે માણસ રાત-દિવસ જોયા વગર દોડતો રહે છે.
તેની આ દોડ સુખી થવાની છે કે અસ્વસ્થ થવાની તેની તેને જ ખબર પડતી નથી. દોડનો અંત
પણ આવતો નથી. સમયની સાથે ન આવનારો પાછળ રહી જાય છે, અને થોડા વખત પછી ફેંકાઈ જાય
છે. સમયની સાથે ચાલનારા હંમેશા સફળ રહ્યા છે. અમિતાભ બચ્ચન સમયની સાથે પરિવર્તન
કરનારાઓમાં અવ્વલ નંબરે છે. તેથી જ આજે ચાર-ચાર પેઢી અમિતાભની ચાહક છે.
એકલો
માણસ સુખી હોઈ ન શકે અને બે જણ ક્યારેય દુ:ખી ન હોઈ શકે. એકલા હોવાનું દુ:ખ અસહ્ય
હોય છે. એકલા હોવું એટલે નરકમાં હોવું એવું કહેવાનો રિવાજ નથી. માણસ એકલો રહી જ
શકતો નથી. માણસનું ધન, દોલત, ઐશ્વર્ય બધુ જ બીજાની હાજરીમાં શોભે છે. બીજો મને
જુએ, મારા વખાણ કરે, મારા ઐશ્વર્યને વધાવે તેની તલાશમા હોય છે. એકલા માણસ પાસે
અઢળક સાધ્યબી હોય તો પણ તે સુખી થઈ શકતો નથી.કહોકે સુખી થ ઇ શકતો નથી. જે વ્યક્તિ સમયની કિંમત સમજે છે, તે ક્યારેય
સમય વેડફી નાખતો નથી. કુંટુંબ માટે, સંસ્થા માટે, સમાજ અને રાષ્ટ્ર માટે. વિવિધ
પ્રવૃત્તિઓ કરવી હોય તો દરેક પ્રવૃત્તિ માટે સમય તો કાઢવો જ પડે છે. માનવી પાસે રોજના
માત્ર ચોવીસ કલાક છે અને તેમાંય દિન ચર્યા માટેના કલાકો બાદ કરીએ તો કામના માત્ર બારથી પંદર કલાકો બચે. આ મર્યાદિત
સમયનો જો કળજીપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો જ લક્ષ્યાંકો સિદ્ધ કરી શકાય.
સમય પાલન અંગે સાવચેતી રાખનાર સમયસર
પોતાના કાર્યો સિદ્ધ કરી શકે છે અને જે સમય પ્રત્યે બેદરકાર હોય, તેની અવગણના કરે
અર્થાત તેને ઓછું મહત્વ આપે તેને તમામ
સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ટ્રેઈનનો સમય ધ્યાનમાં રાખીને રેલ્વે સ્ટશને પહોંચી
જઈએ તો ટ્રેન ચૂકી જવાની કોઈ શક્યતા નથી પરંતુ ટ્રેનના સમય અંગે બેદરકાર રહેનાર તો
ટ્રેન ચૂકી જ જાય છે, અથવા છેલ્લી ઘડીએ દોડીને ટ્રેઈન પકડવી પડે અને તેમાં.....
અકસ્માતનું જોખમ હોય છે.
માનવી પોતાની સંપત્તિની ગણતરી કરતો રહે
છે અને તેમાં કેટલો વધારો કે ઘટાડો થયો તેની સતત કાળજી રાખે છે. સંપત્તિમાં થયેલો
ઘટાડો દૂર કરી તેમાં વધારો કરવા માટે તે સતત પ્રયત્ન કરે છે. સંપત્તિની વૃધ્ધિથી
જેટલો આનંદ થાય તેટલો જ સમયની બચતથી થાય. બચાવેલા સમયમાં નવી યોજનાઓ અમલમાં મૂકીને
સમૃધ્ધિ અને પ્રતિષ્ઠામાં વધારો કરી શકાય.
વ્યક્તિનું ધ્યેય તેની મનોવૃત્તિ સાથે
સંકળાયેલું હોય છે. ધનવાન બનવાની મનોવૃત્તિ ધરાવતી વ્યક્તિઓ કઈ રીતે વધુમાં વધુ
આવક મેળવી શકાય, તેના રસ્તા શોધે છે. સલાહ સૂચન કરનાર તો ઘણા મળી રહે છે, પરંતુ પોતાની
ક્ષમતા અને નબળાઈઓનો ખ્યાલ રાખીને કારકિર્દી ઘડવી જોઈએ અને તે માર્ગે આગળ વધવુ
જોઈએ. કારકિર્દીની વિચારણા કર્યા વગર, ધ્યેય નક્કિ કર્યા વગર આગળ વધતી વ્યક્તિ
છેલ્લે નિરાશ થાય છે અને સમય બગાડ્યાની ગિલ્ટી ફીલ કરે છે.
સમય અને જીવન શૈલી વચ્ચે ગાઢ સંબંધ છે.
પોતાની જીવન શૈલીની પારદર્શકતા માટે પૂર્વવિચારણા કરી ચોક્કસ સમય ફાળવવો જોઈએ.
વાસ્તવમાં એવી જીવન શૈલી પસંદ કરાય જેમાં ખોટો સમય ન બગડે અને માનસિક શાંતિ મળે.
વર્તમાન
સમયમાં “Time management ” શબ્દ પ્રયોગ ખૂબ પ્રચલિત બન્યો
છે. અવારનવાર સાંભળવા મળે છે કે ‘ટાઈમ મેનેજમેંટ’ નો અભાવ લાગે ત્યારે અર્થએ થયો
કે ધારેલુ કાર્ય સમયસર પૂરુ થયુ નથી. અને પછી તેની ઉપર આધારિત અન્ય પ્રવૃત્તિઓ પણ
ખોરવાઈ જાય છે. સાથે સંકળાયેલા અન્ય વહીવટી માણસો તથા મહેમાનોને પણ પરેશાની ભોગવવી
પડે છે. તેથી સફળતા મેળવવા ‘ટાઈમ મેનેજમેંટ’ આવશ્યક છે.
સમય એક સંપત્તિ છે. તેની બચત થવી જોઈએ.
બચાવેલો સમય ભોગ-વિલાસમાં પસાર કરી ક્ષણિક સુખ મેળવી શકાય પરંતુ આત્માની ઉન્નતિ
માટે સમયનો સદઉપયોગ કરવો જોઈએ. જેવી રીતે લોકોના કલ્યાણ માટે વાપરેલ સંપત્તિ
હંમેશા સુખ શાંતિનું સર્જન કરે છે તેવી રીતે સારી પ્રવૃત્તિઓ માટે બચાવેલો સમય
મનની શાંતિ અને સુખ બક્ષે છે.(શીર્ષક પંક્તિ:
વસીમ બરેલવી) ***
મિસરી:
“ લગ્ન માંથી
પ્રેમ જન્મી
શકે,
પણ
પ્રત્યેક
પ્રેમનું પરિણામ
લગ્ન નથી. ”
(Sms:
મનહરભાઇ મોદી,
કેનેડા)
***
Posted by
Dr sntosh Devkar (Meghdhanush) Columnist in 'JAYHIND' Daily Sunday Meghdhanush
at
11:09 PM
No comments:

Sunday, July 6, 2014
su{ fkuE ¼ÔÞ E{khík
#xkuLkku Zøk÷ku LkÚke, íku{ ÔÞrfíkíð nkÚk-Ãkøk, çkwÂæÄ-÷køkýeLkku Mkhðk¤ku LkÚke.
“ People have
one thing in common,
they are
all different. ”
- Robert Zeal
ÔÞrfíkíð {kxu
ytøkúuS{kt þçË Au: Personality. yksu Mk{ks{kt çkÄus
ÃkMkoLkk÷exeLke çkku÷çkku÷k Au. þwt ÃkMkoLkk÷exe Au, Þkh !! suðk ðkfÞku
Mkkt¼¤ðk {¤íkk nkuÞ Au. ÔÞrfík{kt yuðwt ftEf nkuÞ su WzeLku ykt¾u ð¤øku, ykt¾ku
Xhu, íÞkhu su Ãký æÞkLkÃkqðof òuíkkt nkuEyu íkuu , yuLke ÃkMkoLkk÷exe Mkt˼uo s
nkuÞ Au.. xku¤k{ktÚke fkuE yuf {kxu ykt¾ Xhu fu M{kxoLkuMk òuðk {¤u íÞkhu «¼kðþk¤e
ÔÞrfíkíðLkku yunMkkMk Úkíkku nkuÞ Au.
h1{e MkËe{kt SðLkLku MkV¤ çkLkkððk
«¼kðeÔÞrf¥ðLke sYh Au. MÃkÄkoí{f Þwøk{kt xfðk {kxu ftEf Lkðwt, ftEf y÷øk yLku
ftEf rðrþ»x fhðkLkwt {n¥ð Au. «¼kðþk¤e ÔÞrf¥ðLke ðkík rLkhk¤e Au. fÞkhuÞÃký
«¼kðþk¤e ÔÞrfíkíð hkíkkuhkík ÚkE síkwt LkÚke. ÔÞrfíkíð rðfkMk yuf «r¢Þk Au.
suLku yLkwMkhðkÚke fux÷kf [kuffMk VuhVkhku ÔÞrfíkíð{kt ÷kðe þfkÞ Au. Lkçk¤k
ÔÞrfíkíðLku «¼kðþk¤e ÔÞrfíkíð{kt Vuhðe ËuðkLke fkuE òËwE Aze çkòh{kt {¤íke
LkÚke. MkV¤ Úkðk {kxu {kºk rzøkúe fk{ ÷køkíke LkÚke. nðu «¼kðþk¤e ÔÞrfíkíððk¤k nkuðwt yu rzøkúe fhíkkt
Ãký ftEf rðþu»k økýkðk ÷køÞwt Au.
su
ÔÞrfík ÃkkuíkkLkkt rð[kh, ðíkoLk, ðkýe, Ëu¾kð yLku heík¼kíkÚke çkeS
ÔÞrfík WÃkh MkwtËh AkÃk Ãkkzu Au. íkuLku
ÔÞrfíkLkwt ÔÞrfíkíð fnuðkÞ.
yk
íkfo Mðefkheyu íkku su ÔÞrfík þh{k¤ Au, ykuAkçkku÷e Au,
rð{w¾
Au, íkuLku ÔÞrfíkíð suðwt fktE Au fu Lkrn ?
{kLkMkþk†Lkk {íku «íÞuf ÔÞrfíkLku
ÔÞrfíkíðíkku nkuÞ s Au. rðîkLk yæÞkÃkfLkwt ÔÞrfíkíð Au íku{ Lkçk¤k Ãkku[k
økheçkzk rþûkfLkwt Ãký ÔÞrfíkíð Au. LkkLkfzk çkk¤fLku Ãký ÃkkuíkkLkwt ykøkðwt
ÔÞrfíkíð Au. yk heíku òuEyu íkku Ëhuf ÔÞrfíkLku ÔÞrfíkíð Au. Mkðk÷ {kºk Mkk{kLÞ
ÔÞrfíkíðLku «¼kðþk¤e ÔÞrfíkíð çkLkkððkLkku Au. !!
ÔÞrfíkLkk ÔÞrfíkíðLke yku¤¾ íkku
íkuLkk çkknÞ ðíkoLk WÃkhÚke s ÚkkÞ Au. yku÷Ãkkuxo Lkk{Lkku {Lkkurð¿kkLke íkuLkk
ÃkwMíkf personality
: A psychological interpretation {kt ÔÞrfíkíðLke swËeswËe
Ãk[kMk WÃkhktíkLke ÔÞkÏÞkyku LkkutÄu Au.
ÔÞrfík
+ ík¥ð = ÔÞrfík¥ð yu MktçktÄ{q÷f
þçË Au.
Personality
= ÔÞrfíkíðLku Lke[u {wsçk
Mk{Syu:
Polite = rðLk{ú :
rðLk{úíkk yu MkkiÚke {kuxku økwý Au.
Lk{u íku MkkiLku øk{u. yLkwMkkh Wå[ ÷kÞfkík yLku ÞkuøÞíkk MkkÚku òu rðLk{úíkk
¼¤u íkku ÔÞrfíkíð{kt Lke¾kh ykðu Au. rðLk{úíkk zeøkúeLke ðuÕÞw ðÄkhu Au.
Effective = fkÞoËûk :
fk{Lke þYykík ÚkkÞ yLku fk{ ÃkwÁ Ãký
ÚkkÞ Ãkhtíkw yMkhfkhf heíku ÃkwÁ ÚkkÞ íku sYhe Au. fhðk ¾kíkh fk{ fÞwO íku ðuX
Wíkkhðk çkhkçkh Au. fk{ MkkutÃkkÞ. ÃkwÁ Ãký ÚkkÞ Ãkhtíkw Ãkqhe rLk»XkÚke ÚkkÞ
íku sYhe Au. ÔÞrfíkíðLkk rðfkMk {kxu yk
økwý fu¤ððku Ãkzu.
Racy = WíMkkne :
WíMkkn Lkk{Lke xuçk÷ux çkòhLke fkuE
ËwfkLk{kt {¤íke LkÚke. rLkYíMkkne yLku níkkþ, rLkhkþ ÚkÞu÷k Lku ËwrLkÞk ÃkMktË
fhíke LkÚke. ík{khk nòh øk{ AwÃkkðeLku Ãký fk{ «íÞu WíMkkn Ëk¾ððku yu
ÔÞrfíkíðLkku ykøkðku r{sks Au. WíMkkrník ÔÞrfíkLke Mkki fkuE LkkUÄ ÷uíkw nkuÞ
Au,íkuLkk
«íÞu ykËh¼kð sL{u Au.
Smart = ykf»kof Ëu¾kð :
yksu ÄkuíkeÞwt ÃknuheLku fkuÃkkuohux
ykurVMk{kt {uLkushLke ¾whþe Ãkh Lk çkuMkkÞ.!! nðu ykurVMk yLku nkuËk {wsçk
Ãknuhðuþ sYhe çkLku Au. ykf»kof ÷qf ÔÞrfíkíðLku ðÄw rLk¾khu Au.
Orator = Mkkhku ðfíkk:
ðfík]íð þrfík {kxu yk fku÷{{kt ½ýwt
÷ÏÞwt Au. suLkwt ÔÞfík]íð MkkY íkuLkwt Lkuðwt xfk fk{ ÃkwÁ Mk{sðwt. Mkkhe
ðkfTAxk ÔÞrfíkLku {ËËYÃk çkLku Au. Mkk{uLke ÔÞrfíkLku Mk{òððkLke, ÃkkuíkkLke
ðkíkLku ÞkuøÞ heíku ¢{þ : {wËkMkh {wfeLku øk¤u WíkkhðkLke f¤k yux÷u
ðfík]íð.suLkwt ðfík]íð yMkhfkhf nkuÞ íku Lkuíkk çkLke þfu. yLÞkuLku Ëkuhe þfu,
{køkoËþof çkLke þfu.
Noble = ¾kLkËkLk :
MkíÞ, «{krýfíkk yLku rLk»Xk yksLkk
Mk{ÞLke {ktøk Au. fk{ «íÞu «k{krýfíkk yu MkV¤íkkLke [kðe Au. rLk»XkÃkqðof fkÞo
fhLkkhk ÷kufkuLke yksu {ktøk Au. {kýMk {¤u
Au Ãký íku{kt rLk»XkLkku y¼kð nkuÞ Au. su{kt MkíÞ, «{krýfíkk yLku rLk»XkLkku
y¼kð nkuÞ íkuðe ÔÞrfík fÞktÞ [k÷e þfu Lkrn.
Adorable = {kLk ykÃkðk ÞkuøÞ :
{kLk {u¤ððk {kxu «Úk{ çkeòLku {kLk
ykÃkku. yk ðý÷ÏÞku rLkÞ{ Au. MkL{kLk yu ÃkhMÃkh Au. ykÃkðkÚke çk{ýwt {¤u.”{kLk
ykÃkeyu yLku {u¤ðeyu”-ÔÞrfíkíðLkwt yuf {wÏÞ ÷ûký Au.
Leader = Lkuíkk :
Lkuíkk ðøkh fþwt s þfÞ LkÚke. Lkuíkk
ðøkhLkku Mk{qn xku¤wt fnuðkÞ Au. Who leads others
s yLÞkuLku Ëkuhe sE þfu,
Lkffe fhu÷ æÞuÞ Ãkh ÃknkU[kze þfu, çkeòLku {køkoËþoLk ykÃke þfu íku Lkuíkk
LkuíkkøkeheLkku økwý nkuðku yu
LkMkeçkLke ðkík Au. SðLk{kt MkV¤íkk {u¤ððk {kxu LkuíkkøkeheLkku økwý fu¤ððku
yrLkðkÞo Au.
Intelligent = çkwÂæÄþk¤e :
ðkt[Lk {kýMkLku çkwÂæÄþk¤e çkLkkðu
Au. su yÇÞkMkw Au íku ¼køÞu s ÃkkAku Ãkzu Au. çkwÂæÄþk¤e çkLkðk {kxuLkwt fkuE
fur{f÷ çkòh{kt {¤íkw LkÚke fu çkLÞw
LkÚke. Ãkhtíkw ÔÞrfík Ãkkuíku Lkffe fhu íkku [kuffMk çkLke þfu
Au. ðkt[Lk, Mkkuçkík yLk Mk{MÞk yk ºkýuÞLku ík{u fux÷wt yLku fuðwt {n¥ð ykÃkku
Aku. íkuLkk Ãkh ík{khe çkwÂæÄþrfíkLkku ykÄkh hnu÷ku Au.
Tectful
= ÔÞðnkh fwþ¤ :
ÔÞðnkh{kt fwþ¤ nkuÞ íkuðe ÔÞrfík
MkL{kLkLku Ãkkºk çkLku Au. ÔÞðnkY nkuðwt yu yuf f¤k Au. yu Ëhuf {kxu þfÞ LkÚke.
Yes
to chalenge = Ãkzfkh Íe÷Lkkh :
SðLk{kt ykðu÷ ÃkzfkhkuLku Íe÷u,
íkuLkku Mk{kLkku fhu íku s støk Síke þfu Au. {kºk ðkíkku fhðkÚke yLku rð[khku
fhðkÚke MkV¤íkk {¤íke LkÚke. {w~fu÷eykuLku yðMkh{kt çkË÷ðkLke þrfík fu¤ððe yLku
íkuðku ár»xfkuý Q¼ku fhðku sYhe Au. Ãkzfkhku Íe÷ðk {kxuLkku ár»xfkuý nkuðku
òuEyu. Mk{MÞkykuÚke øk¼hkE sðkLku çkË÷u þwt ÚkE þfu ? fÞku hMíkku rLkf¤e þfu ?
ðøkuhu íkhV rð[khðwt òuEyu.What is next posibilities ?
yk{, ÔÞrfíkíð yu yLÞLku «¼krðík
fhLkkh ÔÞrfíkLkkt þkherhf yLku {kLkrMkf ÷ûkýkuLkwt ykøkðwt MktøkXLk Au. fkuE
r[ºk Vfík r[ºk Ãkx yLku y{wf htøkkuÚke çkLku÷wt LkÚke, su{ fkuE ¼ÔÞ
E{khík #xkuLkku Zøk÷ku LkÚke., íku{ ÔÞrf¥ð Ãký nkÚk-Ãkøk, çkwÂæÄ-÷køkýeykuLkku ]Mkhðk¤ku
LkÚke yu þrfíkykuLkku Ëhfu ÔÞrfík{kt rðþu»k Mk{LðÞ ÚkkÞ Au. rðþu»kÃkýwt íku
ÔÞrfíðLkwt {wÏÞ ÷ûký Au. rð[kh yLku yk[khLke
Mk{kLkíkkLkku Ãkz½ku ÔÞrfíkLkk ðíkoLk Ãkh Ãkzu Au. yLku ðíkoLk îkhk s ÔÞrfíkíðLkku ÏÞk÷ ykðu Au.
r{Mkhe
yu{Lke MkkÚku ¼÷u MktçktÄ Lkk
hnÞku Aíkkt
yks Ãký Au îkh ¾wÕ÷kLku «íkeûkk Au, íkku Au.
-nLkeV Mkkrn÷
***
Posted by
Dr sntosh Devkar (Meghdhanush) Columnist in 'JAYHIND' Daily Sunday Meghdhanush
at
12:04 AM
1 comment:

Subscribe to:
Posts (Atom)